લોકોને તેમના મતદાનના અધિકારો વિશે જાગૃત કરવાના હેતુથી વાયરલ થયેલો મેસેજ અંશતઃ ખોટો છે. જાણો શું છે સત્ય….
ચેલેન્જ વોટ, ટેન્ડર વોટ, 14 ટકા ટેન્ડર વોટના કિસ્સામાં ફરી મતદાન અને વોટર આઈડી કાર્ડ વગર મતદાનની જોગવાઈ અંગે આપવામાં આવેલી માહિતી આંશિક રીતે ખોટી છે. ભારતમાં થોડા જ અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તમામ રાજકીય પક્ષો તરફથી આ ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ચૂંટણીને લઈને વિવિધ દાવાઓ સોશિયલ મીડિયા […]
Continue Reading