શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
આ વાત તદ્દન ખોટી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક અફવા છે. આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને રદ કરી શકે છે અને તેને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સાથે મર્જ કરી શકે છે. શું દાવો […]
Continue Reading