Fake News: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા 2025ના CBSE ધોરણ 12માં બોર્ડના પરિણામમાં નાપાસ થયા હોવાનો ખોટો દાવો વાયરલ…

રેહાન વાડ્રાએ 2020માં લંડનથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 2025ના CBSE 12મા બોર્ડના પરિણામોમાં તેમના નાપાસ થવાની અફવાઓ પાયાવિહોણી છે. તાજેતરમાં CBSE 12માનું પરિણામ જાહેર થયું, જેમાં 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. દર વખતની જેમ આ વખતે પણ છોકરીઓએ પરીક્ષામાં ટોપ કર્યું. આ સંદર્ભમાં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા વિશેની એક […]

Continue Reading