શું ખરેખર બસ કંડક્ટરે પાસ કરી UPSC ની મુખ્ય પરીક્ષા…? જાણો શું છે સત્ય…
જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના ફેસબુક ગ્રુપ દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કેટલી સલામ આપશો આ ભાઈ ને?. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે […]
Continue Reading