બાબા રામદેવનો ભૂખ હડતાળનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Jayesh Sonara નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના શંકા ને ના લીધે રામદેવ બાવો એમ્સ એડમિટ કાલે ટીવી બધાને કોરાના ઈલાજ બતાવતો હતો 😃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં બાબા રામદેવને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

Continue Reading