જંતુ વિજ્ઞાનના પુસ્તકમાં કોરોના વાયરસના ઉપચારની માહિતી નથી આપવામાં આવી… જાણો શું છે સત્ય…
Deep Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ફોરવર્ડ કરો અને કોરોના થી બચો… book : જંતુ વિજ્ઞાન, લેખક : રમેશ ગુપ્તા, પેજ નંબર :1072… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લેખક રમેશ ગુપ્તાના જંતુ વિજ્ઞાનના […]
Continue Reading