શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને માથે ચડાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેથલિક ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસ સાથે તેમની પ્રથમ વન-ઓન-વન મુલાકાત ઓક્ટોબર મહિનાના અંતમાં કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ બનાવેલ સિલ્વર કેન્ડલબ્રામ (મીણબત્તી રાખવાનું સ્ટેનડ) અને ભારતની આબોહવા પર લખવામાં આવેલ એક પુસ્તક પોપ ફ્રાન્સિસને ભેટમાં આપ્યું હતું. તેમજ પોપ ફ્રાન્સિસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બુક ભેટ […]

Continue Reading