શું ખરેખર સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલકે કર્યો પોલીસ પર હુમલો…? જાણો શું છે સત્ય…
Vijay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 18 નવેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સુરેદ્રનગર માં પોલીસ ઉપર JCB thi હૂમલો લૂખ્ખાઓને એમની ભાષામાં જવાબ આપવા બદલ ધન્યવાદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલક દ્વારા પોલીસ પર હુમલો કરવામાં […]
Continue Reading