શું ખરેખર શ્રાવણ દરમિયાન ટ્રેનમાં નોન-વેજ જમવાનું નહીં આપવામાં આવે…? જાણો શું છે સત્ય….

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ભાગલપુર રેલ્વે સ્ટેશન પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના નામે IRCTC દ્વારા શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં ટ્રેનમાં મળતા ભોજનને લઈ દાવો કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શ્રાવણ મહિના દરમિયાન નોન-વેજ ખાવાની વાનગી નહીં આપવામાં આવે.” […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો છે…? જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક પેજ દ્વારા 9 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિસ્તાર સોનિયા ગાંધી ના મત વિસ્તાર રાયબરેલી નો છે જોવો સોનિયા ના ખાડા જેવો જ મોટા મોટા ખાડા છે રોડ ઉપર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading