શું ખરેખર 1 જાન્યુઆરી 2025થી બેંક ચેક નાખ્યાના 2 ક્લાકમાંજ ક્લિયર થઈ જશે…? જાણો શું છે સત્ય…. 

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, 1 જાન્યુઆરી 2025થી બેંકમાં ચેક ભર્યાના થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ અને રિસિવરના બેંકના ખાતામાં રૂપિયા જમા થઈ જશે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. […]

Continue Reading