ગુજરાતમાં નિકળેલી તિરંગા યાત્રાનો વીડિયો બલુચિસ્તાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

બલુચિસ્તાન હવે પાકિસ્તાનથી સંપૂર્ણપણે અલગ થવા માંગે છે. જો આપણે તાજેતરના વિકાસ પર નજર કરીએ તો, ભારત દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાને તેનાથી અલગ થવાની જાહેરાત કરી. બલુચિસ્તાનના નેતા મીર યારે વિશ્વભરમાંથી સમર્થન માંગ્યું. મીર યાર કહે છે કે પાકિસ્તાની સરકાર તેમના લોકો પર ખૂબ ત્રાસ આપી […]

Continue Reading

બલુચિસ્તાન ટ્રેન અપહરણ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબપેટીઓ દર્શાવતો ૧૪ વર્ષ જૂનો ફોટો વાયરલ થયો છે…

પાકિસ્તાની ધ્વજમાં લપેટાયેલા શબપેટીઓની તસવીર બલુચિસ્તાન ટ્રેન હાઇજેક સાથે સંબંધિત નથી, 14 વર્ષ જૂની તસવીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં, અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ક્વેટાથી પાકિસ્તાનના પેશાવર જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને 400 થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન પર કબજો જમાવ્યો. અહેવાલો અનુસાર, BLA ના નિવેદન […]

Continue Reading

શું ખરેખર ચીન અને પાકિસ્તાનને ધમકી આપતો BLAનો વીડિયો હાલનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નથી. પાકિસ્તાન ટ્રેન હાઇજેકિંગ કેસમાં BLA દ્વારા ચીન અને પાકિસ્તાનને ચેતવણી તરીકે શેર કરવામાં આવી રહેલો આ વીડિયો વર્ષ 2019નો છે. પાકિસ્તાન ટ્રેન હાઇજેક કેસ અંગે ચીન અને પાકિસ્તાનને BLAની ચેતવણી હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઈજેક કરાયેલી ટ્રેનનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં બલુચિસ્તાનમાં 2022માં થયેલા ટ્રેન હુમલાનો છે,  BLA આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી ટ્રેન હાઇજેકિંગનો નથી. 11 માર્ચે પાકિસ્તાનમાં અલગતાવાદી જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પેશાવર જતી જાફર એક્સપ્રેસનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાં થયેલા વિસ્ફોટ થતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

ડો. નાયલા કાદરી બલુચિસ્તાન માટે સંઘર્ષ કરનારી એક નેતા છે… જાણો શું છે સત્ય….

વીડિયો જોવા મળતી મહિલા ડો. નાયલા કાદરી બલોચ છે. તે બલૂચિસ્તાનની આઝાદી માટે લડનારા નેતાઓમાંની એક છે. તે પોતાને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની વડાપ્રધાન ગણાવે છે. પાકિસ્તાનની ટીકા કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ભારતના વખાણ કરતી જોવા મળી રહી છે અને પાકિસ્તાનને માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર અને અત્યાચારી […]

Continue Reading