શું ખરેખર ફોટોમાં દેખાતો યુવક તાજેતરમાં દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલી હિંસાનો પ્રદર્શનકારી છે…? જાણો શું છે સત્ય…
Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા બનીને જામીયા દિલ્લી માં તોડફોડ કરાવનારો અંદરથી સલીમ નિકળ્યો😂😂. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં થયેલી હિંસાનો […]
Continue Reading