શું ખરેખર અરવિંદ કેજરીવાલ સાથે ફોટોમાં જોવા મળતી મહિલા નિકિતા જૈકબ છે….? જાણો શું છે સત્ય….
દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે ટૂલકિટ મામલે તપાસ એજન્સીઓમાં ભારે ગરમા-ગરમી છે. તેમજ સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ પણ પોતપોતાના હિત સાધી રહી છે અને આરોપ-પ્રતિઆરોપ કરી રહી છે. આ વચ્ચો એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક યુવતી સાથે નજરે પડે છે. આ પોસ્ટ સાથે […]
Continue Reading