શું ખરેખર વિરાટ કોહલી રણુજાના રામાપીરના દર્શને આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વિરાટ કોહલીની રણુજાના રામાપીર મંદિરની મુલાકાત દરમિયાનનો નહીં પરંતુ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરની મુલાકાત દરમિયાનનો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. જેમાં દર્શન કરતા સમયે પુજારી વિરાટ કોહલીને આશીર્વાદ આપતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

આ વાયરલ વીડિયો જૂન 2022નો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને હાલમાં લંડનમાં છે.

સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ વર્ષની સૌથી મોટી ઘટનાનું સાક્ષી બની રહ્યું છે, જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગર આવી રહી છે. 1 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલા ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સ્પેક્ટેકલમાં હાજરી આપવા માટે વિશ્વભરના અબજોપતિઓ, રાજ્યના વડાઓ અને હોલીવુડ […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત […]

Continue Reading