શું ખરેખર ચીનમાં કોરોનાના દર્દીને પકડી પાડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “ચાઈનામાં હાઈવે પર આ રીતે કોરોના ગ્રસ્ત લોકોને પકડી પકડીને સારવાર ક્ષેત્ર માં નાખે છે…. ત્યાં ના પોલીસ ની પ્રસંસનીય કામગીરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading