શું ખરેખર અજમેરમાં દરગાહ ખુલતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
Salim Sandhi નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, . યા ગરીબ નવાઝ મઝહબ નહીં શીખાતા,આપસમે બૈર રખના. હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક સમા, રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફની દરગાહ ખુલતાં જ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની બારગાહમાં […]
Continue Reading