શું ખરેખર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા ભારતની આરોહી પંડિત છે…? જાણો સત્ય…

‎દીકરી વ્હાલ નો દરિયો‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 27 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારત ની 23 વર્ષની પાયલોટ દીકરી કેપટન આરોહી પંડિત દુનિયાની પહેલી મહિલા બની કે જેણે એટલાન્ટિક મહાસાગર પાર કર્યો હોય.. અભિનંદન પાઠવાજો દેશની આ દીકરી ને… ગર્વથી. ફેસબુક પર કરવામાં […]

Continue Reading