પાકિસ્તાનમાં એરબેઝ તબાહ થઈ ગયાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીય હુમલા બાદ પાકિસ્તાન એરબેઝનો નાશ થયો હોવાનો નથી. આ વીડિયો સુડાનના ખાર્તુમ એરપોર્ટનો માર્ચ મહિનાના અંતનો વીડિયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય હુમલામાં પાકિસ્તાનના એરબેઝને ભારે નુકસાન થયું હતું અને તેથી જ પાકિસ્તાને આત્મસમર્પણ […]
Continue Reading