Fake News: ચાર વર્ષ જુના યોગી સરકારના વિરોધને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સપ્ટેમ્બર 2019 માં, પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ સરકારના વિરોધમાં પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી હતી. વાયરલ થયેલો વિડિયો એ જ પ્રદર્શનનો છે. આનો તાજેતરના વિરોધ સાથે કોઈ સંબંધ નથી. યુપીના હાપુડમાં વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજ્યના વકીલો ઘણા દિવસોથી હડતાળ પર ગયા હતા. આ જ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઠાઠડી પર અંતિમયાત્રા […]

Continue Reading

દિલ્હી કોર્ટ બહાર મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

વકીલ દ્વારા મહિલા પર ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ આ મહિલાનું મોત નથી થયુ. તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાલમાં થોડા સમય પહેલા દિલ્હીના સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલા પર વકીલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ […]

Continue Reading