Scripted video: મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનમાંની ઘટનાનો આ વીડિયો સત્ય નથી… જાણો શું છે સત્ય….

લોકોમાં જાગૃતી ફેલાવવા માટેનો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. નાટ્યરૂપાંતરીત આ ઘટના સોશિયલ મીડિયામાં ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, જેમાં જોવા મળે છે એક કાર ચાલક મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરતો જોઈ શકાય છે. […]

Continue Reading