શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

હાથી દ્વારા જેસીબી મશીનને ફેંકી દિધાનો વીડિયો જાણો ક્યાંનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક હાથી દ્વારા જેસીબી મશીનને ધક્કો મારવામાં આવી છે અને તેને દૂર ફેકી દઈ રહ્યો છે. તેમજ આસપાસના લોકો હાથીને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેને દૂર કરવાની કોશિષ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

થાઈલેન્ડમાં એક તહેવારનો સાત મહિના જૂનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો…

આ વીડિયો લગભગ સાત મહિના જૂનો છે અને થાઈલેન્ડના એક ફેસ્ટિવલનો છે. આમાં દેખાતા હાથીના બે માથા નકલી છે. વાયરલ વીડિયોનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા સાથે કોઈ સંબંધ નથી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, […]

Continue Reading

શું ખરેખર હાથી સૂંઢ પર સિંહણના બચ્ચાના બેસાડી રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, હાથી અને સિંહણ રસ્તા પર ચાલી રહ્યા છે અને હાથીની સૂંઢ પર સિંહણનું બચ્ચુ જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહણના બચ્ચાને તડકામાં ચાલવામાં તકલીફ પડી રહી હોવાથી હાથી દ્વારા તેને […]

Continue Reading