જાણો મુસ્લિમ એક્સપ્રેસના નામે વાયરલ થઈ રહેલા ટ્રેનના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદથી બંગાળ જતી ટ્રેનને જેહાદીઓ દ્વારા રોકીને તેને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું . પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

હૈદરાબાદથી હલકત્તા શરીફ જવા માટે તીર્થયાત્રીઓ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “મુસ્લિમો દ્વારા ટ્રેન પર ધરાર થી […]

Continue Reading