ઈઝરાયેલના ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સના નામે જુનો વીડિયો વાઈરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
આ વાયરલ વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે પણ ખોટો છે. આ વિડિયો 2 વર્ષ જૂનો છે, જેને હાલનો હોય તેમ શેર કરવામાં આવી રહ્યો છે. શનિવારે સવારે લગભગ 8 વાગ્યે હમાસે તેલ અવીવ, સેડેરોટ, એશકેલોન સહિત ઇઝરાયેલના 7 શહેરોમાં લગભગ 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત […]
Continue Reading