શું ખરેખર નીતિશ કુમાર અને સમ્રાટની હાજરીમાં વોટ ચોરના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. તે 24 સપ્ટેમ્બરના રોજ સાસારામમાં આયોજિત NDA કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમનો છે, અને ત્યાં આવા કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. બિહાર ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, અને આ સંદર્ભમાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્ટેજ પર બેઠેલા […]

Continue Reading

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની રેલીમાં ‘વોટ ચોર, ગાદી છોડી દો’ જેવા નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ પર, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી બસમાં બેસતા જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમ્રાટ ચૌધરીની હાજરીમાં “વોટ ચોર, ગાદી છોડી દો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading