દરિયામાંથી બહાર આવતા બરફનો આ વીડિયો વર્ષ 2019નો છે હાલનો નથી… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, દરિયા માંથી બરફ બહારની તરફ આવી રહ્યો છે અને લોકો તેનો વીડિયો ઉતારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઠંડીના કારણે દરિયામાં રહેલો બરફ થીજી ગયો અને આ પ્રકારે બહાર આવી […]

Continue Reading

જાણો દરિયામાંથી બહાર આવી રહેલા બરફના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જામી ગયેલા બરફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દરિયામાં જામી ગયેલા બરફનો છે જેના કારણે ઠંડી વધુ પડવાની સંભાવના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડીએ ખુબ જોર પક્ડ્યુ છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે, “ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને રાત્રીના બહાર ન જવા સુચના આપવામાં આવી.” […]

Continue Reading