પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લગ્નની જાન જતી જોઈ શકાય છે અને જાનમાં ઘોડાની બગી પણ છે અને જોત-જોતામાં આ બગીમાં આગ લાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.” […]

Continue Reading