શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તે વિરોધનો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ […]
Continue Reading