Fake Check: મેચ બાદ ભાવુક થઈ મેસી જેમને ગળે મળ્યો તે તેમની માતા નથી… જાણો શું છે સત્ય….
વિડિયોમાં દેખાતી મહિલાની ઓળખ એન્ટોનિયા ફારિયાસ તરીકે થઈ હતી, જે ટીમ આર્જેન્ટીના માટે રસોયા તરીકેનું કામ કરે છે. રવિવારે ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાન પર મેસીને ગળે લગાવતી એક મહિલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકો વિડિયો શેર કરી રહ્યા છે તેઓ દાવો કરે છે કે, “ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત […]
Continue Reading