જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના  નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

જાણો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ભાજપ ઈવીએમ હેક કરીને ચૂંટણી જીતી હોવા અંગેના નિવેદનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેખા ગુપ્તા એવું કહી રહ્યા છે કે, ભાજપે ઈવીએમ હેક કરીને વોટ ચોરી કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

દિલ્હીના સીએમને થપ્પડ મારનાર શખ્સનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો AAPના ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું […]

Continue Reading

જાણો દિલ્હીના નવા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતી મહિલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા નથી. જાણો શું છે સત્ય….

20 ફેબ્રુઆરી 2025ના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક મહિલાનો તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતો વીડિયો વાયરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે, “દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો આ વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading