શું ખરેખર લખનઉ શહેરનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

લખનઉનું નામ બદલીની રજૂઆત છેલ્લા ઘણા સમયછી થઈ રહી છે. પરંતુ હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ ઉત્તર પ્રદેશને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર […]

Continue Reading

કોરોનાના સમયના ઉત્તર પ્રદેશના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પાંચેય ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને 10 માર્ચના પરિણામ પણ આવી જશે, ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એખ 11 સેકેન્ડનું ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા […]

Continue Reading

FAKE.! ઓવૈસી પર હુમલો કરનાર આરોપીના નામે બીજેપી નેતાના PROની ખોટી તસવીર વાયરલ…

યુપીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા MIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ હાપુડ પોલીસે સચિન પંડિત અને શુભમ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. સચિન આરોપી નામના વ્યક્તિની એક તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને હાલમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે માંથી ઘણી ખોટી પોસ્ટનું ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા ફેક્ટચેક કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લાકડી લઈને એક વ્યક્તિને મારમારવા જઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading