શું ખરેખર અખિલેશ યાદવ દ્વારા જણાવવામાં આવ્યુ કે જિન્નાહ દ્વારા આઝાદી અપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી માટે રથયાત્રાની શરૂઆત કરી અને 31 ઓક્ટોબરે યુપીના હરદોઈ જિલ્લામાં જનતાને સંબોધિત કરી. તેમના સંબોધન દરમિયાન, તેમણે તેમની જન્મજયંતિ પર સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતુ. આ સંબોધનની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જે ક્લિપ વાયરલ કરીને દાવો કરવામાં […]

Continue Reading