પ્રિતી ઝિંટા દ્વારા રોહિત શર્માને લઈ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી… જાણો શું છે સત્ય….

પ્રીતિ ઝિંટાએ ટ્વિટ કરીને આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી. મારા નામે ખોટુ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કિંગ્સ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિંટાના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

જાણો હાર્દિક પંડ્યાની સામે ‘મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ ની નારેબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યાની સામે રોહિત શર્માના ફેન્સે ‘મુંબઈ ચા રાજા, રોહિત શર્મા’ ની નારેબાજી કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાર્દિક પંડ્યાનો જે […]

Continue Reading