જાણો ગુજરાતની ટ્રાફિક વ્યવસ્થાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક વ્યવસ્થાનું સુંદર રીતે પાલન કરી રહેલા વાહનચાલકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતના એક શહેરમાં સુંદર રીતે ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરી રહેલા વાહનચાલકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર 71 વર્ષ બાદ મિઝોરમમાં પહેલી ટ્રેન પહોંચી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેશન નીચે અને પાટા પાસે ઘણા લોકો ઉભેલા જોવા મળે છે અને બીજી તરફથી ટ્રેન આવતી જોવા મળે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મિઝોરમમાં 71 વર્ષ પછી આ પહેલી ટ્રેન પહોંચી તેનો ફોટો છે.” ફેક્ટ […]

Continue Reading