યોગી આદિત્યનાથના નામે ફરી ખોટું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

વર્ષ 2019થી આ એડિટેડ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પ્લેટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના નામે વાયરલ થઈ રહ્યુ છે. જને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યુ […]

Continue Reading

શું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે….? જાણો શું છે સત્ય…

Mantvya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દેશવાસીઓ માટે સારા સમાચાર, 73 દિવસમાં દેશને સરકાર તરફથી વિનામૂલ્યે મળશે કોરોના વેક્સિન #Corona #Vaccine #GoodNews #Covid19 ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 468 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીના સંબોધન દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ન હતુ…..? જાણો શું છે સત્ય…

Sanjay Bhatiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મંતવ્ય ન્યુઝ ચેનલ ઉપર CM વિજય રૂપાણી સા. પ્રજાજોગ સંદેશ આપી રહ્યા હતા જેમાં ન્યુઝ ચેનલે મુકેલા રાષ્ટ્રઘ્વજ માંથી અશોક ચક્ર જ ગાયબ ટાઈમ સાંજે 7:30” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading