શું ખરેખર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે..? જાણો શું છે સત્ય….
આ દાવો ખોટો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વાસ્તવમાં કહી રહ્યા છે કે રાજસ્થાન માંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો તેમની મુખ્ય પ્રાથમિકતા હશે. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભાજપના ભજનલાલ શર્માની પ્રથમ પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “ભ્રષ્ટાચાર અમારી મુખ્ય પ્રાથમિકતા છે.” આ વિડિયોને […]
Continue Reading