મેક્સિકોનો વીડિયો ભારતીય મહિલાની અમેરિકામાં દુકાન ચોરીની ઘટના સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયો મેક્સિકોનો છે, અને વીડિયોમાં દેખાતી મહિલા અનન્યા અવલાની પણ નથી. ઇલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મહિલાની લગભગ $1300 (લગભગ ₹1.1 લાખ)ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના શંકાસ્પદ વર્તનને કારણે સ્ટોર સ્ટાફે પોલીસને બોલાવી હતી. આ સંદર્ભમાં, દુકાનમાં ચોરી કરવા બદલ હાથકડી પહેરેલી એક મહિલાનો વીડિયો […]

Continue Reading

ભારતીય ગણિતજ્ઞ નીના ગુપ્તાના નામે ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાના ફોટો સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની એકમાત્ર મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાને તાજેતરમાં રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading