Altered: પોસ્ટમાં દેખાતો ફોટો એડિટેડ છે અને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભાટન ટનલનો છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક ટનલ દેખાઈ રહી છે. આ ટનલનું નામ સોનિયાની ટનલ હોય તેવું લાગે છે. આ તસવીર સાથે કોંગ્રેસ પર એક મજાક ઉડાવતી ટિપ્પણી પણ છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ તસવીર એક ટનલની છે જેને સોનિયા ગાંધી અને […]

Continue Reading

જાણો ઈન્દિરા ગાંધી સાથે એક ટોળામાં ઉભેલા નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી સાથે ટોળામાં ઉભેલા નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દિરા ગાંધી સાથે ફોટો પડાવવા માટે ટોળામાં નરેન્દ્ર મોદી પણ ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading