અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં ન હતુ આવ્યુ…? જાણો શું છે સત્ય….

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, અમે બેઠા હતા અને કોઈએ કહ્યું કે જેણે બંધારણ લખ્યું છે તે પીધેલો જ હશે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ વીર સાવરકરના ફોટો પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર સાવરકરના ફોટાની બાજુમાં જઈને પુષ્પાંજલિ કરી રહ્યા છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દૂરથી જ ફૂલ ફેંકીને પુષ્પાંજલિ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading