Fake Voting: લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ દરમિયાન ફર્જી વોટિંગ કરતી મહિલા પકડાય…? જાણો શું છે સત્ય….
આ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન લેવામાં આવેલો જૂનો વીડિયો છે. જે ફેબ્રુઆરી 2022માં યોજાઈ હતી. 2024ની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ બેઠકો પર મતદાન થઈ હતુ. આની વચ્ચે, નકલી મત આપવાના પ્રયાસ માટે પોલીસે બે બુરખા પહેરેલી મહિલાઓને પકડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં […]
Continue Reading