શું ખરેખર ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય….

ફટાકડાની દુકાનમાં આગ લાગવાનો વાયરલ વીડિયો હૈદરાબાદનો છે. વર્ષ 2024ના હૈદરાબાદના આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરી રહ્યા છે. આ વીડિયોનો અમદાવાદ સાથે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ફટાકડાની દુકાનમાંથી વસ્તુઓ કાઢી રહ્યા છે. ફટાકડા સળગતા પણ જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને દાવો […]

Continue Reading

જાણો અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી અને 5 લોકોનાં મોત થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો […]

Continue Reading