ABP અસ્મિતાની એડિંટીગ બ્રેકિંગ પ્લેટ ફરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હાલમાં આ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલમાં ABP અસ્મિતાની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કથિત નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણા જૂના વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો […]

Continue Reading