Fact Check: શાળામાં બાળકીના મૃત્યુનો વીડિયો મહારાષ્ટ્રનો નહીં, પણ ગુજરાતનો છે. જાણો શું છે સત્ય….

આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરેલી દેખાય છે. વીડિયોમાં, છોકરી પહેલા થોડીવાર માટે ઉભી રહે છે, પછી આગળ વધીને ખુરશી પર […]

Continue Reading

પાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સળગતી કારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં NCP ના નેતા સંજય શિંદે સાથે બનેલી દુર્ઘટનાનો આ ફોટો છે. સંજય શિંદે પાલઘર લિંચિંગ કેસના મુખ્ય આરોપી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, NCP ના […]

Continue Reading