એક આતંકવાદીનો જૂનો વીડિયો તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયોમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈ આતંકવાદી દેખાતો નથી. આ વીડિયો 2022નો છે જ્યાં અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા, સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી વિવિધ પોસ્ટ વાયરલ […]
Continue Reading