Fake Check: પોલીસ પર પથ્થરમારા અને હુમલાનો આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે… જાણો શું છે સત્ય….

પોલીસ પર પથ્થરમારો અને હુમલો કરતા વિરોધીઓનો આ વીડિયો નેપાળનો નહીં પણ ઇન્ડોનેશિયાનો છે. નેપાળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને નેપાળમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. પ્રદર્શનકારીઓએ પીએમ, રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાન અને સંસદ ભવનમાં આગ લગાવી દીધી. આ પષ્ટભૂમિ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રદર્શનકારીઓ દ્વારા […]

Continue Reading

જાણો પશ્ચિમ બંગાળમાં પોલીસ પર થયેલી હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ પર લોકો […]

Continue Reading

જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading