શું ખરેખર આ નકલી કાજૂ બનાવવાનું મશિન છે…..? જાણો શું છે સત્ય…..

Ghanshyam Ghodadara Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નકલી કાજૂ બનાવવાનું મશીન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading