શું ખરેખર ઉત્તરપ્રદેશ ભાજપાની મિટિંગ દરમિયાન હાલમાં આ ઘટના બની છે…? જાણો શું છે સત્ય….
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણી આ મહિને યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાંથી ખોટી પોસ્ટનું ફેક્ટ ચેકિંગ ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પૃષ્ટભુમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલી રહી છે. જેમાં એક વ્યક્તિ અન્ય […]
Continue Reading