બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી. સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]
Continue Reading