Toyota Aygo Xની તસ્વીર TATA નેનો ઈલેક્ટ્રિક કારના નામે વાઈરલ થઈ રહી… જાણો શું છે સત્ય….
વાયરલ તસવીરમાં TATA નેનોની નવી ઇલેક્ટ્રિક કારની નથી. આ તસ્વીર ટોયોટા એગો એક્સની છે. તાજેતરમાં એક કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને સોશિયલ મીડિયામાં શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “TATA નેનોની નવી ઇલેક્ટ્રિક કાર છે. જે લોંચ થવા જઈ રહી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]
Continue Reading