મહાકુંભમાં જતા વૃદ્ધ ભક્ત પાસેથી ટીટીએ પૈસા છીનવ્યા ન હતા, વીડિયો જૂનો છે….
એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. મહાકુંભમાં સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે વારાણસી પહોંચેલા લાખો ભક્તો હવે પ્રયાગરાજ જવા માટે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ […]
Continue Reading