શું ખરેખર નીતિશ કુમારનો આ ફોટો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે…? જાણો શું છે સત્ય….
આ વર્ષ 2023નો છે. હાલની લોકસભા ચૂંટણીના પરિણામ બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કિંગ મેકર તરીકે જેડીયુ પાર્ટી આવી છે ત્યારે હાલમાં જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતિશ કુમાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળી રહ્યા છે. […]
Continue Reading